સોનુ ખાસ કરીને સૂર્ય સાથે સંકળાયેલું છે વૈદિક જ્યોતિષશાસ્ત્રના અપાર મૂલ્ય અને શક્તિ ધરાવે છે જેને ગ્રહોના રાજા માનવામાં આવે છે તમે જે આંગળીમાં સોનાની વીંટી પહેરો છો તે સ્વાસ્થ્ય પૈસા અને સંબંધો સહિત તમારા જીવનમાં અસર કરી શકે છે જોકે જ્યોતિષમાં કેટલાક ખાસ નિયમમાં બનાવવામાં આવ્યા છે જેનું પાલન કરો જરૂરી માનવામાં આવે છે જો તમે જાણકારી મેળવીને અને જ્યોતિષના ગયા અનુસાર તમારી કુંડલી બતાવીને તમે સારી રીતે સોનાનો વીટી કયા આંગળીમાં ધારણ કરવી તે જાણી શકો છો અને સોનાની ધાતુનું મહત્વ છે જ્યોતિષના આધારે સોનાની રાતોનું મહત્વ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોનાનો સંબંધ સૂર્યગ્રહ સાથે છે સૂર્ય શક્તિ શ્રદ્ધા આરોગ્ય સમૃદ્ધિનું પ્રતિનિધિ કરે છે એવું માનવામાં આવે છે કે સોનુ પહેરવાથી કુંડળીમાં પ્રભાવ મજબૂત બને છે તે તમારા આત્મવિશ્વાસને વધારી શકે છે તમારા સ્વાસ્થ્ય અને સુધારી શકે છે અને સફળતા અને સંપત્તિને આકર્ષિત કરે છે જો યોગ્ય રીતે પહેરવામાં ન આવે તો શું તમારા જીવનમાં નકારાત્મક અસર પણ કરી શકે છે આ રીતે આપને જાણીએ કે બીજી આંગળીઓમાં સોનું પહેરવાથી શું અસર થાય છે તેના સતારાત્મક અને નકારાત્મક નું ગણતરી માં જોઈએ કે શું અસર થાય છે અંગૂઠો કોઈ પણ વ્યક્તિની ઈચ્છા શક્તિ અને ધર્મનું પ્રતિનિજિત કરે છે પરંતુ કેટલીક સંસ્કૃતિમાં શક્તિ અને વોરચાસણ ઉપર માનવામાં આવે છે તમારા અંગૂઠા પર સોનાની મીઠી પહેરવી એ તમારા માટે સાવધાની કરવાની જરૂરી છે કારણ કે તે સતારામાં સકારાત્મક અને નકારાત્મક વસ્તુઓનું ફેરફારમાં અસરમાં લાવી શકે છે તજની આંગળી બુદ્ધિ જ્ઞાન અને નેતૃત્વના ગ્રહ ગુરુ સાથે સંબંધી છે આંગળી પર સોનાની વીંટી પહેરવી એ સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે કારણ કે તે ગુરુની સકારાત્મક અસરને વધારી શકે છે
શું મધ્યમાં આંગળીમાં સોનાની વીંટી પહેરવી યોગ્ય છે મધ્યમાં આંગળી શનિનો પ્રતિનિધિત કરે છે જે શિસ્ત જવાબદારી અને કર્મનો ગ્રહ છે આ આંગળીમાં સોનાની વીંટી પહેરવી યોગ્ય નથી કારણ કે સોનાની સૂર્યની ધાતુ માનવામાં આવે છે અને સૂર્ય ભગવાનને શની સાથે શતૃતા છે તેમનો પુત્ર હોવા છતાં પણ સૂર્યને શની જોડે બનતું નથી તેથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે નકારાત્મક સંજોગો પેદા થાય છે તેથી સોનાની મધ્ય આંગળીમાં વીંટી કાં તો સૂર્ય ગણાય છે તે પહેરવી નહીં તમે આંગળીમાં સોનાની વીંટી પહેરો છો તો તે શનિની સત્ય સાથે સંઘર્ષ કરી શકે છે આ અંગેમાં સોનાની વીંટી પહેરવાથી જીવનના વિવિધ ભાષાઓમાં તણાવ અને અવરોધો વધી શકે છે શું ઘરમાં સોનાની વીંટી પહેરવી યોગ્ય છે રિંગ પિંગર અનામિકા સૂર્ય અને શુક્ર સાથે સંકળાયેલી છે જેને પ્રેમ સુંદરતાને સર્જનાત્મકતા ના ગ્રહો માનવામાં આવે છે આ અંગેને સોનાની વીંટી પહેરવા માટે સૌથી યોગ્ય આંગળી માનવામાં આવે છે કારણ કે તે સૂર્યને શુક્રની શક્ય સાથે સારી રીતે મેલ થાય છે તે તમારા સંબંધોમાં સુમેલ લાવી શકે છે અને સંપત્તિ એણે સમૃદ્ધિ આકર્ષવામાં મદદ કરી શકે છે કનાસટીકા એટલે કે ત્રિ આંગળી પર સોનાની વીંટી પહેરવી યોગ્ય છે તમારા હાથની સૌથી નાની આંગળી સાથે સંકળાયેલી છે બુદ્ધિ નાનક ગ્રહ છે જે સંચાર સમૃદ્ધિ અને વ્યવસાયતાનો ગ્રહ છે જ્યારે આંગળીમાં સોનાની વીંટી પહેરવાની વાત આવે તો તે ને યોગ્ય માનવામાં આવે છે પરંતુ આ આંગળીમાં ચાંદીની ધાતુની વીંટી પહેરવી વધુ શુભ માનવામાં આવે છે આંગળી પર સોનું પહેરવાથી તમારા જીવનમાં કોઈ સકારાત્મકે નકારાત્મક અસર થતી નથી આંગળી પર ચંદ્રની વીંટી પહેરવી શુભ ગણાય છે મધ્ય આંગળીમાં સોનું કેમ ન પહેરવું જોઈએ જેમકે આપણે ઉલ્લેખ કર્યો કે મધ્ય આંગળી શની દ્વારા શાસન કરે છે એ ગ્રહ જે કડક શિસ્તપદ અને ક્યારેક કઠોળ પ્રભાવ માટે જાણીતો છે તો તેની અસરો પણ તે પ્રમાણે જોવા મળે છે સોનાને સૂર્ય શક્તિ ઊર્જાને સત્તાની દાતો માનવામાં આવે છે મધ્યમાં આંગળી પર સોનું પહેરવાથી આ શક્તિ વચ્ચે ટકરાવ થઈ શકે છે તમારા જીવનમાં સંઘર્ષ અને અસંતુલન પેદા કરી શકે છે મધ્ય આંગળીમાં સોનાની મીટીંગ નો નકારાત્મક પ્રભાવ મને આંગળીમાં સોનાની વીંટી પહેરવાથી જીવનમાં અવરોધો વધી શકે છે સનીના પ્રભાવથી સૂર્યના શકાત્મક ગુનો ગ્રહણ થઈ શકે છે જેના કારણે કારકિર્દી સ્વાસ્થ્ય અને અંગત બાબતમાં સમસ્યા ઊભી થઈ શકે છે તે શરીરના વધુ પડકાર જનક ભાષાઓને પણ વિસ્તૃત કરી શકે છે જેમ કે હતાશા અલગતા અને ક્રોનિક તણાવ સોનાની વીંટી ભરવાડ નક્કી કરતા પહેલા તમે જાણતા જ્યોતિષની શાળા લેવાની ખાસ જરૂર છે અને તેની સલાહ પ્રમાણે કામ કરવું વ્યાજની ગણાશે તમારા જમાના ઝાડનું વિશ્વસન કરવું હોય તો મને સંપર્ક કરશો હેમલ શાહ એને 01-990-451-2605 જય હો